/usr/share/help/gu/gnome-help/net-wireless-troubleshooting-hardware-check.page is in gnome-user-docs-gu 3.28.1-0ubuntu1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="task" id="net-wireless-troubleshooting-hardware-check" xml:lang="gu">
<info>
<link type="next" xref="net-wireless-troubleshooting-device-drivers"/>
<link type="guide" xref="net-wireless-troubleshooting"/>
<revision pkgversion="3.4.0" date="2012-03-05" status="outdated"/>
<revision pkgversion="3.10" date="2013-11-10" status="review"/>
<revision pkgversion="3.18" date="2015-09-28" status="final"/>
<credit type="author">
<name>Ubuntu દસ્તાવેજીકરણ વિકિ માટે ફાળકો</name>
</credit>
<credit type="author">
<name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>છતાંપણ તમારું વાયરલેસ ઍડપ્ટર જોડાયેલ છે, તે કમ્પ્યૂટર દ્દારા ઓળખાયુ નથી.</desc>
</info>
<subtitle>ચકાસો કે વાયરલેસ ઍડપ્ટર એ ઓળખાયુ હતુ</subtitle>
છતાંપણ વાયરલેસ ઍડપ્ટર એ કમ્પ્યૂટર સાથે જોડાયેલ છે, તે કમ્પ્યૂટર દ્દારા નેટવર્ક ઉપકરણ તરીકે ઓળખાઇ શકતુ નથી. આ તબક્કામાં, તમે ચકાસશો ક્યાંતો ઉપકરણ યોગ્ય ઓળખાયેલ હતુ.
<steps>
<item>
ટર્મિનલ વિન્ડોને ખોલો, <cmd>lshw -C network</cmd> ને ટાઇપ કરો અને <key>Enter</key> ને દબાવો. જો આ ભૂલ સંદેશો આપે તો, તમારે તમારાં કમ્પ્યૂટર પર <app>lshw</app> કાર્યક્રમને સ્થાપિત કરવાની જરૂર પડી શકે છે.
</item>
<item>
જાણકારી મારફતે જુઓ કે જે દેખાય છે અને વાયરલેસ ઇન્ટરફેસ ને શોધો. જો તમારું વાયરલેસ ઍડપ્ટર યોગ્ય રીતે શોધેલ ન હોય તો, તમારે એનાં જેવુ જ જોવુ જોઇએ (પરંતુ તે તેનાં જેવુ નથી):
*-network
description: Wireless interface
product: PRO/Wireless 3945ABG [Golan] Network Connection
vendor: Intel Corporation
</item>
<item>
જો વાયરલેસ ઉપકરણ યાદી થયેલ ન હોય તો, <link xref="net-wireless-troubleshooting-device-drivers">ઉપકરણ ડ્રાઇવર પગલાં</link> ને ચાલુ રાખો.
જો વાયરલેસ ઉપકરણ એ યાદી થયેલ ના હોય તો, આગળનો તબક્કા તમે ઉપકરણનાં પ્રકાર પર આધાર રાખશે કે જે તમે વાપરો. નીચે વિભાગનો સંદર્ભ લો કે જે વાયરલેસ ઍડપ્ટરનાં પ્રકારને સંબંધિત છે કે જે તમારાં કમ્પ્યૂટર પાસે (<link xref="#pci">આંતરિક PCI</link>, <link xref="#usb">USB</link>, or <link xref="#pcmcia">PCMCIA</link>) છે.
</item>
</steps>
ઇન્ટરનેટ PCI ઍડપ્ટર મોટાભાગની સામાન્ય છે, અને ભૂતકાળનાં અમુક વર્ષોમાં બનેલ મોટાભાગનાં લેપટોપમાં મળ્યુ હતુ. ચકાસવા માટે જો તમારું PCI વાયરલેસ ઍડપ્ટર ઓળખાયેલ હતુ:
<steps>
<item>
ટર્મિનલને ખોલો, <cmd>lspci</cmd> ટાઇપ કરો અને <key>Enter</key> દબાવો.
</item>
<item>
ઉપકરણોની યાદી મારફતે જુઓ કે જે બતાવેલ છે અને કોઇપણ શોધો કે નેટવર્ક નિયંત્રણ અથવા ઇથરનેટ નિયંત્રણ તરીકે ચિહ્નિત થયેલ છે. ઘણાં ઉપકરણો એ આ રીતે ચિહ્નિત થઇ શકે છે; તમારાં વાયરલેસ ઍડપ્ટરથી સંકળાયેલ એક શબ્દો જેવાં કે wireless, WLAN, wifi અથવા 802.11 જેવું લાગી શકે છે. કઇ નોંધણી આનાં જેવી લાગે છે તેનું ઉદાહરણ અહિંયા છે:
નેટવર્ક નિયંત્રક: Intel Corporation PRO/Wireless 3945ABG [Golan] નેટવર્ક જોડાણ
</item>
<item>
If you found your wireless adapter in the list, proceed to the
<link xref="net-wireless-troubleshooting-device-drivers">Device Drivers
step</link>. If you didn’t find anything related to your wireless
adapter, see
<link xref="#not-recognized">the instructions below</link>.
</item>
</steps>
વાયરલેસ ઍડપ્ટર કે જે તમારાં કમ્પ્યૂટર પર USB પોર્ટમાં પ્લગ કરવું ઓછુ સામાન્ય છે. તેઓને સીધુ USB પોર્ટમાં પ્લગ કરી શકાય છે, અથવા USB કૅબલ દ્દારા જોડાયેલ છે. 3G/મોબાઇલ બ્રોડબેન્ડ ઍડપ્ટર એ વાયરલેસ (wifi) ઍડપ્ટરનાં જેવુ લાગી શકે છે, તેથી જો તમે વિચારો કે તમારી પાસે USB વાયરલેસ ઍડપ્ટર હોય તો, બે વાર ચકાસો તે વાસ્તવિક રીતે 3G ઍડપ્ટર નથી. ચકાસવા માટે જો તમારું USB વાયરલેસ ઍડપ્ટર એ ઓળખાયેલ ન હોય તો:
<steps>
<item>
ટર્મિનલને ખોલો, <cmd>lsusb</cmd> ટાઇપ કરો અને <key>Enter</key> ને દબાવો.
</item>
<item>
ઉપકરણોની યાદી મારફતે જુઓ કે જે બતાવેલ છે અને કોઇપણ શોધો કે વાયરલેસ અથવા નેટવર્ક ઉપકરણનો સંદર્ભ લે છે તેવું લાગે છે. તમારાં વાયરલેસ ઍડપ્ટરથી સંકળાયેલ એક જેવાં કે wireless, WLAN, wifi અથવા 802.11 જેવું લાગી શકે છે. કઇ નોંધણી આનાં જેવી લાગે છે તેનું ઉદાહરણ અહિંયા છે:
Bus 005 Device 009: ID 12d1:140b Huawei Technologies Co., Ltd. EC1260 Wireless Data Modem HSD USB Card
</item>
<item>
If you found your wireless adapter in the list, proceed to the
<link xref="net-wireless-troubleshooting-device-drivers">Device Drivers
step</link>. If you didn’t find anything related to your wireless
adapter, see
<link xref="#not-recognized">the instructions below</link>.
</item>
</steps>
PCMCIA વાયરલેસ ઍડપ્ટર એ ખાસ કરીને લંબચોરસ કાર્ડ છે કે જે તમારાં લેપટોપની બાજુમાં સ્લોટ છે. તેઓ સામાન્ય રીતે જૂનાં કમ્પ્યૂટરમાં મળ્યા છે. ચકાસવા માટે જો તમારું PCMCIA ઍડપ્ટર ઓળખાયેલ હતુ:
<steps>
<item>
વાયરલેસ ઍડપ્ટર પ્લગ થયા વગર તમારાં કમ્પ્યૂટરને શરૂ કરો.
</item>
<item>
ટર્મિનલને ખોલો અને નીચેનાંનુ ટાઇપ કરો, પછી <key>Enter</key> ને દબાવો:
tail -f /var/log/messages
This will display a list of messages related to your computer’s
hardware, and will automatically update if anything to do with your
hardware changes.
</item>
<item>
PCMCIA સ્લોટમાં તમારાં વાયરલેસ ઍડપ્ટરને દાખલ કરો અને જુઓ ટર્મિનલ વિન્ડોમાં શું ફેરફાર થાય છે તે જુઓ. ફેરફારો એ તમારાં વાયરલેસ ઍડપ્ટર વિશે જાણકારીને સમાવવી જોઇએ. તેઓ મારફતે જુઓ અને જુઓ જો તમે તેને ઓળખી શકો.
</item>
<item>
ટર્મિનલમાં આદેશને ચાલવાનું બંધ કરવા માટે, <keyseq><key>Ctrl</key><key>C</key></keyseq> ને દબાવો. તમે તેને પૂર્ણ કર્યા પછી, તમે ટર્મિનલને બંધ કરી શકો છો જો તમને ગમે તો.
</item>
<item>
If you found any information about your wireless adapter, proceed to
the <link xref="net-wireless-troubleshooting-device-drivers">Device
Drivers step</link>. If you didn’t find anything related to your wireless
adapter, see <link xref="#not-recognized">the instructions
below</link>.
</item>
</steps>
If your wireless adapter was not recognized, it might not be working
properly or the correct drivers may not be installed for it. How you check to
see if there are any drivers you can install will depend on which Linux
distribution you are using (like Ubuntu, Arch, Fedora or openSUSE).
To get specific help, look at the support options on your distribution’s
website. These might include mailing lists and web chats where you can ask
about your wireless adapter, for example.
</page>